ચાર ભાઈઓ સાથે રહેતા, કોઇઍ પુછ્યુ, તમે શું બીસનેસ કરો છો,
હું શેર બ્રોક્ર્ર છુ
સરસ, તમારા બીજા નંબર ના ભાઈ શું કરે છે ?
ઍ ફાઇના નસિયલ ઍનલિસ્ટ છે,
ત્રીજા નંબર ના ભાઈ શું કરે છે ?
ઍ શેર ઈન્વેસ્ટમેન્ટ નુ કરે છે.
સૌથી નાનો ભાઈ શું કરે છે ?
ઍ પસ્તી નો ધંધો કરે છે.
અ રે રે , તમને શરમ આવતી હશે નહીં , ઍ ને અલગ કેમ નથી કેરી નાખતા ?
ઍમ કેરી શકાય ઍમ નથી,
કેમ ?
.
.
.
.
.
.
.
.
.
.
અરે શું કેમ ? ઍ જ ઘર ચલાવે છે.
__._,_.___
Thursday, October 30, 2008
Subscribe to:
Post Comments (Atom)

2 comments:
can women take viagra viagra doseage viagra buy viagra sample viagra uk cost pill how long does viagra last buy viagra meds online buy viagra in london england viagra prices viagra suppliers in the uk can viagra causes legs to ache buy viagra in london england viagra liver damage super viagra pro
guandhoda
[url=http://healthplusrx.com/warts]warts[/url]
Seerranny
Post a Comment